🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જોડિયામાં વીજચોરી કેસમાં સુલેમાન જુણેજાને બે મહિના જેલ અને દંડનો હુકમ

✍️ Reporter: VIKRAM PATA 🗓 29 Oct 2026, 07:11 AM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જોડિયામાં વીજચોરીના કેસમાં સુલેમાન જુણેજાને બે માસની જેલ સજા અને દંડની સજા sunvahi કરવામાં આવી.

જામનગર જિલ્લાના જોડિયા બસ સ્ટેન્ડ પાછળ આવેલા રહેણાંક મકાનમાં તા. ૨૯/૧૨/૨૦૧૮ના રોજ વીજચેકિંગ દરમિયાન ડાયરેક્ટ કનેક્શનથી વીજચોરી કરતા સુલેમાન સીદીક જુણેજા ઝડપાયા હતા. આ મામલે વીજ વિભાગના નાયબ ઈજનેર એચ.પી. દુધાગરાએ ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષે પાંચ સાક્ષી અને ૧૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલ રાજેશ કે. વસીયરની દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ જજ એન.જી. પરમાર સાહેબે આરોપીને બે માસની સજા તથા દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

આ નિર્ણયથી સ્થાનિક નાગરિકો અને વીજસેવા પ્રદાતાઓને કાયદાની કડકતા વિશે જાણકારી મળી, અને ભવિષ્યમાં આવા અપરાધો રોકવા માટે પ્રેરણા મળશે.
📲Get App