🔥 TRENDING માલપુર ગામના પદયાત્રીઓ ફાગવેલ માટે નીક... PM Modi opens HCL‑Foxconn chip plant i... Rajasthan Winter Temperatures Drop to... पुरुषार्थ फाउंडेशन का 36वां सामूहिक हन... మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం లొ ఘ... बालवाड़ी के शीघ्र प्रारम्भ के लिए प्रक...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

આજરોજ ઊંડાઈ ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્રારા પીરાભાઈ સુથાર ની પ્રદેશ ઓબીસી મોરચા ના કારોબારી સભ્ય અને મહેસાણા જિલ્લા ના પ્રભારી તરીકે નિયુક્તિ

✍️ Reporter: Virmabhai Suthar 🗓 27 Oct 2026, 02:04 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ ઊંડાઈ ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્રારા પીરાભાઈ સુથાર ની પ્રદેશ ઓબીસી મોરચા ના કારોબારી સભ્ય અને મહેસાણા જિલ્લા ના પ્રભારી તરીકે

આજરોજ ઊંડાઈ ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્રારા પીરાભાઈ સુથાર ની પ્રદેશ ઓબીસી મોરચા ના કારોબારી સભ્ય અને મહેસાણા જિલ્લા ના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી એ બદલ સન્માન કરવામાં આવ્યું.. આ પ્રસંગે સરપંચ તલાજી ઠાકોર, મા. સરપંચ હિન્દાજી ચૌધરી, મા. સરપંચ નટુભાઈ સુથાર, દુધ મંડળી મંત્રી સંજયભાઈ દેસાઈ , તથા ભાજપ ના પીઢ કાયૅકર અમરતભાઈ પ્રજાપતિ તથા તમામ સમાજ ના સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહયા
વિશ્વકર્મા સુથાર સમાજ નું ગૌરવ વધાર્યું તે બદલ ,KV News Vav Tharad વિમાભાઈ સુથાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
📲Get App