🔥 TRENDING उसेंडीपारा में संकुल स्तरीय बाल क्रीड़... Rahul Gandhi Responds to Pakistani Nat... Three Afghan Nationals Arrested in Jab... AERB Grants First Criticality Approach... Vishal Bhardwaj Says Aryan Khan Is Dis... Salman Khan Performs with Battalion in...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દસક્રોઈના ભુવાલ ગામે જૂની અદાવતમાં હત્યા

✍️ Reporter: Ilesh Kumar 🗓 27 Oct 2026, 02:42 PM 👁 140
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દસક્રોઈના ભુવાલ ગામે જૂની અદાવતમાં હત્યા: કણભા પોલીસે ૭ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
ઝડપાયેલા આરોપી: રામસંગભાઈ હતુજી વાઘેલા (ઉં.વ. ૫૭)ગીરીશસિંહ્ નટ્વરસિંહૂ વાઘેલા (ઉ.વ. ૨૯)વિપુલ ઉર્ફે કાળીયો રમેશુભાઈ વાઘેલા (ઉ.વ. ૨૪)મિતેષ રણજીતભાઈ ઉર્ફે કલાભાઈ વાઘેલા (ઉં.વ. ૨૭)રાજેન્દ્રસિંહ ઉર્ફે રાહુલ મહિપતસિંહ વાઘેલા (ઉં.વૂ. ૨૪)સંજયસિંહ દશરથસિંહ વાઘેલા (ઉં.વ. ૨૧)દિવાનસિંહ પોપટસિંહ વાઘેલા (ઉં.વ. ૫૩)
📲Get App