🔥 ट्रेंडिंग छत्तीसगढ़ के बिजापुर के जंगलों में माओ... छत्तीसगढ़ नेक्सल मुक्त घोषित, नई निवेश... छत्तीसगढ़ प्रशासन ने वरिष्ठ आईएएस अधिक... SGPC अध्यक्ष चुनाव: सुखबीर बादल और हरज... पंजाब में बीजेपी की यात्राओं पर सवाल:... पंजाब में पुल गिरा, दो वर्ष बाद मरम्मत...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

સુરતમાં ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીના જન્મદિવસ પર ભેટ ન લાવવાની વિનમ્ર અપીલ

✍️ रिपोर्टर: Hariom Borse 🗓 26 अक्टू. 2026, 11:26 PM 👁 103
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી 22 ઓક્ટોબર 2026 ના જન્મદિવસ માટે શુભેચ્છકોને ભેટો ન લાવવાની વિનંતી કરે છે.

ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી 22 ઓક્ટોબર 2026 (ગુરુવાર) ના રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો, કાર્યકર્તા મિત્રો અને સ્નેહીજનોને આમંત્રણ આપતા, કોઈપણ પ્રકારની ભેટ-સોગાદ, પુષ્પગુચ્છ (બુકે) કે અન્ય કોઈપણ ભેટવસ્તુ લાવવાનું ટાળવા વિનંતી કરે છે.

મોદી સાહેબે જણાવ્યું કે તેમના માટે સૌથી અમૂલ્ય ભેટ તેમની હૃદયપૂર્વકની શુભકામનાઓ, આશીર્વાદ અને સ્નેહ છે, અને આ જ તેમની માટે પૂરતી છે.

સાદગી, સેવાભાવ અને જનસમર્પણના સંકલ્પ સાથે, તમામ શુભેચ્છકોને આ વિનમ્ર અપીલને માન આપી સહકાર આપવાની અપેક્ષા છે. તેઓએ આપેલા સ્નેહ, સહયોગ અને શુભેચ્છાઓ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
📲Get App