🔥 ट्रेंडिंग ଓଡ଼ିଶା ଉପକୂଳକୁ ‘ଅକୱାନ’ ବାତ୍ୟା ଆକ୍ରମଣ,... सेक्टर 12 स्थित श्री श्याम मंदिर में भ... ବାଲେଶ୍ବର ଜିଲ୍ଲାରେ ସମସ୍ତ ସ୍କୁଲ ଓ ଅଙ୍ଗନବ... ବାତ୍ୟା ଚେତାବନୀରେ ପୂର୍ବତଟ ରେଲୱେ ଆଜି ଛଅଟ... ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહેસાણા પોલીસે કિયાસેલ્ટોસ ગાડીમાં ૫૯૧.૯૦૦ લીટર વિદેશી દારૂ કબજે..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 26 अक्टू. 2026, 04:39 PM 👁 86
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પોલીસે નંદાસણ વિસ્તારની કિયાસેલ્ટોસ ગાડીમાં ૫૯૧.૯૦૦ લીટર વિદેશી દારૂ અને 19,07,865 રૂપીનું માલ કબજે કર્યું..

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુમાસણ ગામમાંથી કિયાસેલ્ટોસ ગાડી (રજી.નં. GJ-02-EK-5638, સાચો નંબર GJ-01-KZ-4557) કબજે કરી, જેમાં 591.900 લીટર વિદેશી દારૂ અને 19,07,865 રૂપીનું મુદામાલ હતું.ગાડીમાં 3,263 શીલબંધ બોટલ વિદેશી દારૂ હતી, જેમાં કુલ મૂલ્ય 9,07,865 રૂપી અને વાહનનું મૂલ્ય 10,00,000 રૂપિયા..

આ પ્રશસનીય કામગીરી કરનાર એલ.સી.બી.મહેસાણાના અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ એમ કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર,બી એ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિમલકુમાર લાલજીભાઇ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજેન્દ્રસિંહ કિરવતસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ બેચરસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,શક્તિસિંહ મુકેશસિંહ પોલીસ કોન્સ્ટેબલ,આશીકકુમાર માધવલાલ પોલીસ કોન્સ્ટેબલ,ધવલ જેઠાભાઇ પોલીસ કોન્સ્ટેબલ,કરણભાઇ રામાભાઇ પોલીસ કોન્સ્ટેબલ,બિપીનકુમાર નારાયણભાઇ પોલીસ કોન્સ્ટેબલ.સમાવેશ હતો.કબજે કરેલ માલ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આગળની તપાસ ચાલુ છે.
📲Get App