🔥 ट्रेंडिंग ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જુનાગઢ કલેક્ટરે આરોગ્યલક્ષી યોજનાઓની અમલવારી સમીક્ષા બેઠક યોજી

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 24 अक्टू. 2026, 09:36 PM 👁 191
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ જિલ્લા હેલ્થ સોસાયટી, ટાસ્ક ફોર્સ અને 15મા નાણાપંચ અધિકારીઓ સાથે કલેક્ટરે આરોગ્યલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી.

આજરોજ જુનાગઢ જિલ્લા હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી, જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ અને 15મા નાણાપંચ હેઠળનાં અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર સાહેબે સમીક્ષા બેઠક યોજી.

બેઠકમાં માતા-બાળ આરોગ્યની સુરક્ષા, રસીકરણ, કુપોષણ મુક્તિ, ટી.બી. નાબૂદી અને સુરક્ષિત પ્રસૂતિ સેવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું.

આરોગ્યલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.

બેઠકના અંતે, કલેક્ટરે તમામ અધિકારીઓને યોજનાઓની સમયસર અમલવારી માટે સતત દેખરેખ અને સહકાર આપવા વિનંતી કરી.
📲Get App