🔥 TRENDING Bihar Government Targets 10% Share in... नीतीश संवाद को लेकर जागरूकतां अभियान Wife and Her Lover Arrested in Alwar M... 14 ଜିଲ୍ଲାର ରିଲିଫ ଓ ପୁନରୁଦ୍ଧାର ଦାୟିତ୍ବ... ଓଡ଼ିଶା ଉପକୂଳ ଜିଲ୍ଲାରେ ଆଜି ଭୟଙ୍କର ବର୍ଷା... ବଢ଼ିବ ନଦୀର ଜଳସ୍ତର ବୃଦ୍ଧି, ଆଶଙ୍କାଜନକ ବର...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં રૂ. ૧૧.૨૭ કરોડ ખર્ચે ચાર મુખ્ય રસ્તાઓનું નિર્માણ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Oct 2026, 10:58 PM 👁 136
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ચાર મહત્વપૂર્ણ રસ્તાઓનું નિર્માણ અને નવીનીકરણ માટે રૂ. ૧૧.૨૭ કરોડનું બજેટ મંજૂર થયું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત થયો..

સાબરકાંઠાના-:
હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં રૂ. ૧૧.૨૭ કરોડના ખર્ચે ચાર મહત્વપૂર્ણ રસ્તાઓનું નિર્માણ અને નવીનીકરણ કામો મંજૂર કરવામાં આવ્યા છે.આ પ્રોજેક્ટની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે અને ગુજરાત સરકારની સહાયથી અમલમાં મૂકવામાં આવશે..

સ્થાનિક અધિકારીઓએ મુખ્યમંત્રી અને સરકારને આ નિર્ણય માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો અને "સૌનો સાથ, સૌનો વિકાસ" ના નારા હેઠળ પ્રોજેક્ટની સમયસર પૂર્ણતા માટે પ્રતિબદ્ધતા દર્શાવી.નવા રસ્તાઓનું નિર્માણ સ્થાનિક પરિવહન સુવિધાઓમાં સુધારો લાવશે અને ક્ષેત્રની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
📲Get App