🔥 TRENDING एक सर्वेक्षण चल रहा है ग्रामीण की जमीन पर अवैध अतिक्रमण Haryana shifts 32 IFS officers, reshuf... North India Winter Air Pollution Tied... CGBSE Releases 2027 Exam Timetable for... Chhattisgarh to Launch Digital Librari...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આખા વર્ષ ની મેહનત ઉપર પાણી ફરી વળીયુ વિધવા મહિલા ની મકાઈ બળી ને રાખ થ ઈ

✍️ Reporter: Meghji minama 🗓 23 Oct 2026, 09:07 PM 👁 149
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝરી બુઝર ગામ મા રહેતી મહિલા વિધવા હતી અને પાંચ ટેકટર મકાઈ આખા વર્ષની મહેનત માથે પડી અને આ મકાઈ અચાનક આગ લાગવાથી બળી ગયેલ છે આ મકાઈમાં કેવી રીતે આગ લાગી એ કોઈને ખબર પણ નહીં રહે ના મકાઈ બળીને રાખ થઈ ગઈ છે
📲Get App