🔥 ट्रेंडिंग ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર... कर्नाटक ने जीसीसी की मेजबानी में बढ़ाय... राजस्थान क्रिकेट एसोसिएशन चुनाव में अन... વિરમગામ તાલુકામાં ડાંગર કાપવાના કટરથી...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

માગરોળ બસ સ્ટેશનની નજીક મહેશ્વરી ઓટો પાર્ટ દુકાનમાં આગ, નગરપાલિકાએ બમ્બા મોકલ્યો

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 23 अक्टू. 2026, 08:15 AM 👁 225
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માગરોળ બસ સ્ટેશનની બાજુમાં આવેલ મહેશ્વરી ઓટો પાર્ટ દુકાનમાં ભીસણ આગ લાગી, તાત્કાલિક નગરપાલિકા દ્વારા બમ્બા મોકલવામાં આવ્યા.

માગરોળ બસ સ્ટેશનની નજીક આવેલ મહેશ્વરી ઓટો પાર્ટ દુકાનમાં અચાનક ભીસણ આગ લાગી.

આગની જાણ મળતા જ નગરપાલિકા દ્વારા તાત્કાલિક બમ્બા મોકલવામાં આવ્યા અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો.

અધિકારીઓએ આગના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી છે.
📲Get App