🔥 TRENDING ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માગરોળ બસ સ્ટેશનની નજીક મહેશ્વરી ઓટો પાર્ટ દુકાનમાં આગ, નગરપાલિકાએ બમ્બા મોકલ્યો

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 23 Oct 2026, 08:15 AM 👁 224
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માગરોળ બસ સ્ટેશનની બાજુમાં આવેલ મહેશ્વરી ઓટો પાર્ટ દુકાનમાં ભીસણ આગ લાગી, તાત્કાલિક નગરપાલિકા દ્વારા બમ્બા મોકલવામાં આવ્યા.

માગરોળ બસ સ્ટેશનની નજીક આવેલ મહેશ્વરી ઓટો પાર્ટ દુકાનમાં અચાનક ભીસણ આગ લાગી.

આગની જાણ મળતા જ નગરપાલિકા દ્વારા તાત્કાલિક બમ્બા મોકલવામાં આવ્યા અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો.

અધિકારીઓએ આગના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી છે.
📲Get App