🔥 TRENDING सेक्टर 12 स्थित श्री श्याम मंदिर में भ... ବାଲେଶ୍ବର ଜିଲ୍ଲାରେ ସମସ୍ତ ସ୍କୁଲ ଓ ଅଙ୍ଗନବ... ବାତ୍ୟା ଚେତାବନୀରେ ପୂର୍ବତଟ ରେଲୱେ ଆଜି ଛଅଟ... ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાલનપુર ડિવિઝનની વાર્ષિક ઇન્સ્પેક્શનમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓની ઉપસ્થિતિમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Oct 2026, 01:25 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુર ડિવિઝનની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓની ઉપસ્થિતિમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો.

બનાસકાંઠામાં-:
પાલનપુર ડિવિઝનની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓની ઉપસ્થિતિમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..

આ કાર્યક્રમ ઇન્સ્પેક્શનની ઔપચારિક પ્રવૃત્તિઓમાંનો એક ભાગ તરીકે યોજાયો,જેમાં અધિકારીની ઉપસ્થિતિમાં વિવિધ કૃત્યો અને સમારંભો યોજાયા.કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને હાજર અધિકારીઓ અને કર્મચારીઓએ આને સકારાત્મક રીતે સ્વીકાર્યો.
📲Get App