🔥 TRENDING असुद्दीन उबैशी ने चंद्र शेखर आजाद को म... Atul Kumar Rajasthan United eye back-to-back wins... Hisar-Jodhpur Express Resumes Operatio... Drone discovered in residential area n... କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પૈસાની લેતી-દેતીમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, બંને હોસ્પિટલમાં

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 21 Oct 2026, 12:22 AM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના કુબડા ગામમાં પૈસાની લેનદેનની ઝઘડામાં પિતા અને પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો, બંનેને ગંભીર ઈજા પહોંચી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ગઈકાલે રાત્રે, અમરેલી જિલ્લાના કુબડા ગામમાં, પૈસાની લેતી-દેતીની ઝઘડામાં પિતા અને પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો.

પિતા-પુત્રને 3 થી 4 લોકો રોકીને ઝઘડો કર્યો, ઝઘડો ઉગ્ર બનતાં હુમલાખોરોએ હથિયાર વડે પિતાને માથા અને પુત્રને હાથમાં ગંભીર ઈજા પહોંચાડી.

હુમલાખોરો દોડી ગયા, આસપાસના ગ્રામજનો બુમાબુમ સાંભળી પહોંચ્યા, ઇજાગ્રસ્તોને 108 દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પોલીસ સ્થળે પહોંચી અને ફરિયાદ નોંધાવી.

પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા, વધુ તપાસ ચાલુ છે.
📲Get App