🔥 ट्रेंडिंग मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા જાફરાબાદ રોડ પર વાઘેલા પરિવારના માતાજીના મઢે હવન યોજાયો

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 19 अक्टू. 2026, 09:48 PM 👁 91
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા જાફરાબાદ રોડ પર વાઘેલા પરિવારના માતાજીના મઢે હવન યોજાયો
રાજુલા: રાજુલા-જાફરાબાદ રોડ પર આવેલા વાઘેલા પરિવારના માતાજીના મઢે ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે ભુવા શ્રી જીતેશભાઈ વાઘેલા, જયસુખભાઈ વાઘેલા અને મહેશભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હવનમાં બેસવાનું ધાર્મિક કાર્ય શાંતિભાઈ ભાણજીભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
વાઘેલા પરિવારના માતાજીના મઢે યોજાયેલા આ હવનમાં ધાર્મિક પરંપરા અને માતાજી પ્રત્યેની આસ્થા જોવા મળી હતી. પરિવારજનો દ્વારા ધાર્મિક વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.
📲Get App