🔥 TRENDING Anushka Shetty Sells Hyderabad Residen... Actress Sreeleela’s Telugu film hiatus... Democratic Lawmakers Link US Funding B... Government to Establish Central Author... Tripura SW & SE Minister pledges maste... Siberian migratory birds spotted acros...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બારડોલી મઢી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 Oct 2026, 06:21 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલી તાલુકાની મઢી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાદ સમીર ભક્ત અને જીતુ બામણીને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

બારડોલી તાલુકાની મઢી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી.

સહકાર પેનલના સમીર ભક્તને પ્રમુખપદે અને કિસાન પરિવર્તન પેનલના જીતુ બામણીને ઉપપ્રમુખપદે વરણી કરવામાં આવી.

વરણી પ્રક્રિયા બારડોલી વિભાગનાં નાયબ કલેક્ટર રોશની પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના આધારે બંને હોદ્દેદારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં.
📲Get App