🔥 TRENDING ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प... Scindia and Samrat discuss expanding t... Six dead as car returning from pre-wed... Bihar Chief Secretary Pratyaya Amrit u... રાજીવ ગાંધી ભવનમાં રણદીપસિંહ સુરજેવાલા...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાપા સીતારામ ચોક પાસે ગાડી અથડાવા મુદ્દે બબાલ

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 18 Oct 2026, 08:55 PM 👁 97
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરમાં બાપા સીતારામ ચોક પાસે સોરઠીયા વાડી નજીક ગાડી અથડાવાની બાબતે ઝઘડો થયાની ઘટના સામે આવી છે. વાહનો અથડાવા મુદ્દે બોલાચાલી બાદ ઝઘડો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
📲Get App