કુખ્યાત આરોપી દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ ને પકડવા ગયેલી ટીમ પર ફાયરિંગ થયું. જવાબી કાર્યવાહીમાં દેવેન્દ્ર બોરીચાને પગમાં બે ગોળી વાગી