🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લાના જલેરી ડેમ પ્રોજેક્ટના ૨૫ વર્ષના અસરગ્રસ્તો બિનવારસી, જમીન પરત મળી પણ ૭/૧૨માં નામ ન ચડતાં આવેદનપત્ર પાઠવ્યા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 16 Oct 2026, 01:14 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જલેરી ડેમ પ્રોજેક્ટના ૨૫ વર્ષથી અસરગ્રસ્તો બિનવારસી રહેય છે; જમીન પરત મળી પણ તેમના નામ ૭/૧૨ રેકોર્ડમાં નથી ચડ્યા, કારણે તેઓ આવેદનપત્ર પાઠાવ્યા છે..

સાબરકાંઠામાં-:
જલેરી ડેમ પ્રોજેક્ટના ૨૫ વર્ષથી અસરગ્રસ્તો બિનવારસી રહેય છે..

તેમને જમીન પરત મળી છે,પરંતુ તેમના નામ ૭/૧૨ રેકોર્ડમાં નથી ચડ્યા..

આ સમસ્યાને દુર કરવા માટે અસરગ્રસ્તો સંસ્થાની ओरથી આવેદનપત્ર પાઠવાયું છે.
📲Get App