🔥 TRENDING बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig... Four dead, three injured in head‑on ca...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

જામનગરમાં અભિનેતા શાહિદ કપૂર અને હર્ષ લીંબાચીયાનું આગમન

✍️ Reporter: Vivek parsana 🗓 16 Oct 2026, 10:37 AM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાણીતા બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને કોમેડિયન હર્ષ લીંબાચીયા જામનગર શહેરમાં આગમન કર્યું છે.

જાણીતા બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને કોમેડિયન, હોસ્ટ હર્ષ લીંબાચીયા જામનગર શહેરમાં આગમન કર્યું છે. તેમના આગમનથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આગમન પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તેમના આગમનની માહિતી મળતા જ સ્થાનિક ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને સેલિબ્રિટીઝના આગમનથી જામનગરના લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.

શાહિદ કપૂર અને હર્ષ લીંબાચીયાના આગમનને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. તેમના આગમનથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
📲Get App