🔥 TRENDING தலைஞாயிறு வேளாண்மை உதவி இயக்குனர் அலுவ... राष्ट्रीय लोक अदालत को लेकर शेखपुरा मे... जैसलमेर में पंचायत समिति व जिला परिषद... नशे के खिलाफ एकजुट हुए एकाढ़ा के छात्र... कायाकल्प अभियान के तहत स्कूलों की व्यव... Azam Khan: Today's Congress Leadership...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

શ્રી પ.પુ.ત્રિલોકચંદ્ર વિદ્યામંદિર ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન

✍️ Reporter: Solanki Prahladsinh 🗓 16 Oct 2026, 11:34 AM 👁 130
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવકરણ ના મુવાડા સ્થિત શ્રી પ.પુ.ત્રિલોકચંદ્ર વિદ્યામંદિર ખાતે નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું,.

દેવકરણ ના મુવાડા ખાતે આવેલ શ્રી પ.પુ.ત્રિલોકચંદ્ર વિદ્યામંદિર દ્વારા નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આયોજન દ્વારા નવરાત્રીના પવિત્ર તહેવારની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પરંપરાગત ગરબાની રમઝટ જામી હતી અને ઉપસ્થિત સૌએ તેનો ભરપૂર આનંદ માણ્યો હતો.

શાળાના મેદાનમાં યોજાયેલા આ ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૌએ સાથે મળીને માતાજીની આરાધના કરી હતી અને તહેવારની ખુશીઓ વહેંચી હતી.
📲Get App