🔥 TRENDING અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર... ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલની ગંભીર... कांग्रेस कार्यालय में मनाई पूर्व प्रधा... पीपलरावां बस स्टैंड पर असंतोषजनक सड़क... आज गुना जिले के लक्ष्मी नारायण मंदिर म... બુટલેગર વર્ડ 27 ના ખાસ પરિષદને 19 લાખ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વામી વિવેકાનંદ આદર્શ સેવા એવોર્ડ સન્માન

✍️ Reporter: Vankar Lakshman bhai 🗓 14 Oct 2026, 01:28 PM 👁 204
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઇન્ડિયન હેલ્થ એવરનેસ આસોસીયેશન દ્વારા શ્રી લક્ષ્મણભાઇ વીરાભાઇ વણકર ને તેમને કરેલ સમાજ સેવા ની ઉન્નત અને નિઃ સ્વાર્થ સામાજિક સેવાઓ બદલ સ્વામી વિવેકાનંદ આદર્શ સેવા અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. ખુબ ખુબ શુભેચ્છાઓ. આપ આજ રીતે સમાજ ની સેવાઓ કરવા માટે આગળ વધતા રહો તેવી શુભકામનાઓ
📲Get App