🔥 ट्रेंडिंग मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ કોઠીપુરા. ચોકનાર બનાવો

✍️ रिपोर्टर: ખાંટ મનુભાઈ 🗓 14 अक्टू. 2026, 12:50 PM 👁 90
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેમદાવાદ તાલુકાના હલધરવાસ કોઠીપુરામા. પાણીની ટાંકી પાસે જૂની અદાવત રાખીને બાઈક સવાર.પર ટ્રેક્ટર ચઢાવી દેવાનું ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સદનસીબે બાઈક ચાલકને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચતા તેનો ચમત્કારિક બચાવ થયો છે. ઘટના બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો
📲Get App