🔥 TRENDING ପାରାଦୀପ ବନ୍ଦରରେ ୩ ନମ୍ବର ବିପଦ ସଙ୍କେତ ଜା... হজবিবিডাঙ্গা পঞ্চায়েতে অনাস্থা ভোটে হ... ବ୍ରହ୍ମଗିରିରେ ବାତ୍ୟା ପ୍ରସ୍ତୁତି ପାଇଁ ଜିଲ... लखनऊ के कैबिनेट ने काशी विश्वनाथ कॉरिड... ଓଡ଼ିଶାର କେନ୍ଦୁଝର, ମୟୂରଭଞ୍ଜ, ଦେବଗଡ଼ରେ ସ... ଓଡ଼ିଶା ଉପକୂଳକୁ ‘ଅକୱାନ’ ବାତ୍ୟା ଆକ୍ରମଣ,...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉપલેટા ગરબા

✍️ Reporter: Vijay Ramachandra Radiya 🗓 14 Oct 2026, 04:22 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કડવા પટેલ નવનિર્માણ પાર્ટી પ્લોટ માં નવરાત્રી સંધિયાયે પુર્વ સાંસદ સભ્ય રમેશ ભાઈ ધડુક નું સ્વાગત કરતા પટેલ સમાજ નાં પ્રમુખ સોશ્યલ ગ્રુપ વેપારી આગેવાનો દ્વારા પુષ્પ ગુચ્છ આપીને સંમાનિત કરવામાં આવ્યા ત્યારબાદ ઉપલેટાના બધા જ સમાજના કારોબારી આગેવાનો સામાજિક સંસ્થાઓ બધાને આમંત્રણ આપી તેમનું સ્વાગત સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું





રિપોર્ટ વિજય રાડીયા
📲Get App