🔥 TRENDING नशे के खिलाफ एकजुट हुए एकाढ़ा के छात्र... कायाकल्प अभियान के तहत स्कूलों की व्यव... Azam Khan: Today's Congress Leadership... Uttar Pradesh plants over 40 crore tre... Azam Khan mocks Asaduddin Owaisi with... Mizoram’s environmental watchdog urges...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોરબંદર મહાનગરપાલિકાની નવી સત્તાવાર વેબસાઈટનો શુભારંભ

✍️ Reporter: VIKRAM PATA 🗓 13 Oct 2026, 07:10 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદર મહાનગરપાલિકાએ નવી સત્તાવાર વેબસાઈટનું લોન્ચિંગ કર્યું.

નાગરિકોને વિવિધ સેવાઓ, જાહેર સૂચનાઓ અને જરૂરી માહિતી હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર મળશેઃ પારદર્શક અને સુગમ વહીવટ તરફ મહાનગરપાલિકાનું વધુ એક પગલું

વેબસાઇટની મુલાકાત લોઃ https://pmc.co.in.
📲Get App