🔥 TRENDING ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... Karnataka Holds 51% Share of India's G... Karnataka releases February 2027 First... Siddaramaiah Says He Was Seated in 5th... Suspense Lingers Over Rajasthan Cricke...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિક્ટોરિયા હેવન ફ્લેટ, હંસપુરા: વત્સલની નવરાત્રિ ઉજવણી

✍️ Reporter: PATEL KAMLESHKUMAR SANKABHAI 🗓 13 Oct 2026, 05:05 PM 👁 166
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના નવા નરોડા (હંસપુરા) વિસ્તારમાં આવેલી વિક્ટોરિયા હેવન કો-ઓપ. હાઉ. સર્વિસ સોસાયટી લિમિટેડના ફ્લેટ પરિસરમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને પરંપરાગત વાતાવરણમાં ઉજવવામાં આવ્યો છે.

ફ્લેટ પરિસરમાં ઉત્સવ: વિક્ટોરિયા હેવનના આ ફ્લેટમાં બધા પરિવારો એકત્રિત થઈને આ તહેવારને આનંદપૂર્વક ઉજવ્યા છે, જે લોકોની એકતા અને પારિવારિક પ્રેમ દર્શાવે છે
📲Get App