🔥 TRENDING ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોડાસા: દેવરાજ ધામ નજીક ટાયર દુકાનમાં ભીષણ આગ, ફાયર ટીમે તાત્કાલિક કાબૂ મેળવ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 Oct 2026, 05:46 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા શહેરમાં દેવરાજ ધામ નજીક ટાયર દુકાનમાં અચાનક ભીષણ આગ લાગી, ફાયર ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો, નુકસાન અને કારણોની તપાસ ચાલુ.

મોડાસા શહેરમાં દેવરાજ ધામ નજીક ટાયર દુકાનમાં અચાનક ભીષણ આગ લાગી, જેના કારણે ભારે અફરાતફરી સર્જાઈ. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ.

આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.

હાલમાં આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે, પરંતુ નુકસાનની સંપૂર્ણ વ્યાપકતા અને કારણોની તપાસ ચાલી રહી છે.
📲Get App