🔥 TRENDING କାର୍ତ୍ତିକ ମାସରେ ଗୁଣୁପୁର ସହର ଭକ୍ତିମୟ, ଜ... वाराणसी में गुमशुदा बच्चों की बरामदगी... 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો... कार्तिक मेले में श्रद्धालुओं से Need 2... Drishti IAS Releases Daily Madhya Prad... बिहार में दवा दुकानों पर औषधि नियंत्रण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીધામ ક્રોમા શોરૂમ સામે અત િ વ્યસ્ત ચાર રસ્તા પર નંબર પ્લેટ વગરની સિ્વક્ટ કાર ડિવાઈડર પરના વીજપોલ સાથે અથડાઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી

✍️ Reporter: Naresh katua 🗓 13 Oct 2026, 11:11 PM 👁 88
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીધામ ક્રોમા શોરૂમ સામે અત િ વ્યસ્ત ચાર રસ્તા પર નંબર પ્લેટ વગરની સિ્વક્ટ કાર ડિવાઈડર પરના વીજપોલ સાથે અથડાઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. નશાની હાલતમાં વાહન ચલાવાયું હોવાની આશંકા વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.
📲Get App