National
ઉગલવાણ ગામમાં ગંદકીથી ગ્રામજનો પરેશાન, સફાઈ કરાવવાની માંગ ઉઠી ઉગલવાણ, તા. જેસર, જી. ભાવનગર
Watch on:
▶️ YouTube
ઉગલવાણ ગામમાં ગંદકીથી ગ્રામજનો પરેશાન, સફાઈ કરાવવાની માંગ ઉઠી ઉગલવાણ, તા. જેસર, જી. ભાવનગર
ઉગલવાણ ગામમાં રસ્તા પર ગંદું પાણી ફરી વળતાં અને કાદવ-કીચડ જમા થતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ગંદકી જોવા મળતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં હાલાકી પડી રહી છે.