🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... कर्नाटक ने भारत के जेम्स एंड ज्वेलरी स...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા નવરાત્રી સુરક્ષા એપ લોન્ચ: દીકરીઓ ઘરે ન પહોંચે તો કંટ્રોલ રૂમમાં એલર્ટ

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 10 अक्टू. 2026, 07:50 AM 👁 189
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા ગ્રામ્ય પોલીસે નવરાત્રી દરમિયાન મહિલા ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક નવીન પહેલ કરી છે. 'નવરંગ સુરક્ષા' અભિયાન હેઠળ, એક ખાસ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે SOS એલર્ટ સીધા પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડે છે.

આ એપનું SOS બટન સતત 2 સેકન્ડ દબાવવાથી સીધો કંટ્રોલ રૂમમાં એલર્ટ જશે અને તાત્કાલિક મદદ રવાના થશે. 2024માં બનેલી ભાયલી ગેંગરેપની ઘટના બાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. તમામ ખેલૈયાઓને આ નવરાત્રી સુરક્ષા એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની સૂચના આપવામાં આવી છે.
📲Get App