🔥 TRENDING Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રકૃતિ, રંગો અને રમત—શીખવાની મજેદાર દુનિયા! 🌿🌸🎨

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 08:57 AM 👁 77
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રકૃતિ, રંગો અને રમત—શીખવાની મજેદાર દુનિયા! 🌿🌸🎨

પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત બાળકો પાંદડા, ફૂલો અને રંગબેરંગી સામગ્રીથી વિવિધ આકારો અને રચનાઓ બનાવતાં રમતાં-રમતાં શીખ્યા. આવી પ્રવૃત્તિઓ બાળકોમાં સર્જનાત્મકતા, એકાગ્રતા, સૂક્ષ્મ ગતિ કૌશલ્ય અને ટીમવર્કનો વિકાસ કરે છે.
📲Get App