🔥 TRENDING गोरखपुर जन चौपाल में सीएम योगी का बड़ा... Jharkhand Police Portal Crash Forces R... 92-Year-Old Woman Escapes Nursing Home... TPCC chief accuses BRS of betraying Te... Morning haze lingers in Hyderabad as r... New predatory aquatic insect species i...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન..
Local

બનાસકાંઠા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 09 Oct 2026, 03:28 PM 👁 77
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,જે 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026 સુધી ચાલશે..

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉત્સવ 11 ઓક્ટોબર 2026 થી શરૂ થઈને 19 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.આ આયોજન પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આનંદ અને ઉત્સાહનો માહોલ લઈને આવ્યું છે.નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગરબાનું આયોજન કરવામાં આવશે..

પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલો આ મહોત્સવ સમુદાય ભાવનાને પ્રોત્સાહન આપશે અને પોલીસ પરિવારને એકબીજા સાથે જોડાવાની તક પૂરી પાડશે.
📲Get App