🔥 ट्रेंडिंग सुरक्षा चिंताओं से प्रभावित, मणिपुर का... IDP ने प्रस्तावित रैली के लिए नैतिक सम... किम ने यूएनसी पर लियांगमाई हत्याओं के... मेघालय सरकार ने छठी वेतन आयोग को मंजूर... मेघालय के सीएम ने शिलॉन्ग को संगीत राज... मेघालय के सीएम ने रोपवे समस्या की जांच...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધ્રોલ નજીક સરકારી ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત
स्थानीय

ધ્રોલ નજીક સરકારી ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત

✍️ रिपोर्टर: Vivek parsana 🗓 09 अक्टू. 2026, 06:49 PM 👁 90
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની સરકારી ગાડી અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા પંચાયત પ્રમુખની સરકારી ગાડી અને એક બાઇક વચ્ચે ધ્રોલ નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હાલ સ્પષ્ટતા નથી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.
📲Get App