આણંદમાં આંગડિયા પેઢીમાંથી ૪૫ લાખની છેતરપિંડીનો પર્દાફાશ પોલીસે ગણતરીના દિવસોમાં ૧૦૦% રોકડ સહિત ૪૭.૮૬ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો.