🔥 TRENDING କଟକର ମାତାମଠ ନିକଟ କପଡ଼ା ସୋରୁମ୍‌ରେ ଅଗ୍ନି... 1,152 Gujarat Police Officers Set to P... Gujarat Inaugurates 3D Virtual Museum... Gujarat's new waste-to-energy policy o... Thieves steal Rs 1.25 crore of jewelle... Balaghat Air Hostess Murder Case: Vide...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.

ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 06:24 PM 👁 489
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ચૂંટણીલક્ષી સંકલન બેઠક યોજી કાર્યકર્તા મિત્રો સાથે ચર્ચા કરી અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.

સાથી મંત્રીશ્રી પ્રદ્યુમનવાજા જી તથા શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યાં.

સંગઠનની એકતા અને કાર્યકર્તાઓની શક્તિ સાથે વિજય તરફ અવિરત આગળ વધીએ.
📲Get App