🔥 TRENDING प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प... Scindia and Samrat discuss expanding t...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૩.૪૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી.

✍️ Reporter: dhruvin muliya 🗓 05 Oct 2026, 11:45 PM 👁 86
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી એલ.સી.બી. ટીમે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. ૩,૪,૯૩,૨૮૪/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો છે.

વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ રૂ. ૩,૪,૯૩,૨૮૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. 
અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ રોકવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમરેલી એલ.સી.બી. (LCB) ટીમને મોટી સફળતા મળી છે. એલ.સી.બી. ટીમે બાતમીના આધારે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. 
કાર્યવાહી દરમિયાન પોલીસે મોટરકાર તેમજ વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. ૩,૪,૯૩,૨૮૪/- નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે. આ અંગે આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી વડિયા પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી છે.
📲Get App