🔥 ट्रेंडिंग ट्रम्प ने कहा, शीतल युद्ध में परमाणु ह... एमएस धोनी ने आईपीएल में 19 साल, पाँच ख... बॉलरों की आलोचना के बाद भारत के बैटिंग... कोडाकरा, केरल में जीवन आकार की बैंगनी... मुंबई लोकल ट्रेन के मोटरमैन के केबिन स... सीडीएस जनरल एन.एस. राजासुब्रमणि के पाक...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ખાદ્ય સુરક્ષા ઝુંબેશ: રેસ્ટોરન્ટ્સમાં કડક તપાસ
स्थानीय

સુરતમાં ખાદ્ય સુરક્ષા ઝુંબેશ: રેસ્ટોરન્ટ્સમાં કડક તપાસ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 05 अक्टू. 2026, 11:18 PM 👁 84
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાએ શહેરભરના રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા માટે વ્યાપક તપાસ હાથ ધરેલી, જેમાં કિચન, પાણીની ગુણવત્તા, કચરા નિકાલ અને કર્મચારીઓની સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરાયું.

સુરત મહાનગરપાલિકાએ જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા માટે શહેરના તમામ ઝોનમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટ્સમાં વ્યાપક તપાસ હાથ ધરેલી.

આ ઝુંબેશ હેઠળ, વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પરિસરની સ્વચ્છતા, કિચનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા અને ખાદ્ય સામગ્રી તૈયાર કરવા માટે વપરાતા કાચા માલનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું.

કિચનમાં લાઈવ પ્રસારણ માટે સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના સાથે, કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અને ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી પણ કરવામાં આવી.

રેસ્ટોરન્ટમાંથી નીકળતા કચરા અને ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી, જેથી પારદર્શિતા અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત થાય.
📲Get App