સાંતલપુર તાલુકાના દૈગામડા ગામ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્રારા આયોજીત “હાલો ભેરૂ ગામડે” કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે હાજરી આપી..