🔥 TRENDING ଭୁବନେଶ୍ୱରରେ ଆଗାମୀ ୩ ଘଣ୍ଟାରେ ବର୍ଷା ଏବଂ... West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અગ્રણી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબનું અમરેલી ખાતે સન્માન કર્યું.

અગ્રણી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબનું અમરેલી ખાતે સન્માન કર્યું.

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Oct 2026, 11:30 PM 👁 539
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવવા બદલ અમરેલીના પનોતા પુત્ર અને સહકારી ક્ષેત્રના અગ્રણી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબનું અમરેલી ખાતે સન્માન કર્યું.

આ નવી જવાબદારી માટે દિલીપભાઈ સંઘાણી સાહેબને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.
📲Get App