🔥 TRENDING ବାତ୍ୟା ଚେତାବନୀରେ ପୂର୍ବତଟ ରେଲୱେ ଆଜି ଛଅଟ... ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન

જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 03 Oct 2026, 11:18 PM 👁 74
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ઇલેકિ્ટ્રક મોટરોની ચોરીના ગુનામાં બે ઈસમને ઝડપી પાડી 12 ઇલેકિ્ટ્રક મોટરો, ટ્રાન્સફોર્મરના કોપર વાયર તથા લોખંડના સ્ક્રેપ સહિત કુલ અંદાજે 27.52લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
📲Get App