🔥 TRENDING କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ... Rajasthan Power Corp to Conduct JE Rec... How to Check Rajasthan 2026 Panchayat... ED Seizes Properties Worth Rs 16 Cr in... स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન

ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 12:13 PM 👁 540
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધી જયંતી નિમિત્તે 🕊️
રાધનપુર વોર્ડ નં. 1માં રેલવે જતા બગીચાની અંદર તથા ઝાપટપુરા વિસ્તારમાં કચરાના ઢગલાઓની JCB અને ટ્રેક્ટર દ્વારા સફાઈ કરાવવામાં આવી.
રાધનપુર વિપક્ષ નગરસેવક શ્રી જયાબેન ઠાકોરની જનહિતની પહેલથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું...
📲Get App