🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... कर्नाटक ने भारत के जेम्स एंड ज्वेलरी स...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંજય દત્તે 'શેખર ટુ'નાઇટ'માં વડાપ્રધાન બનીને કરી 'ગાંધીગીરી'
मनोरंजन

સંજય દત્તે 'શેખર ટુ'નાઇટ'માં વડાપ્રધાન બનીને કરી 'ગાંધીગીરી'

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 03 अक्टू. 2026, 11:40 AM 👁 91
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધી જયંતિ નિમિત્તે સંજય દત્તે 'શેખર ટુ'નાઇટ' શોમાં વડાપ્રધાન તરીકે પાંચ મિનિટ માટે 'ગાંધીગીરી' કરીને દર્શકોનું મનોરંજન કર્યું.

તાજેતરમાં ગાંધી જયંતિના અવસરે શેખર સુમનનાં લોકપ્રિય શો 'શેખર ટુ'નાઇટ'માં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં સંજય દત્તે પાંચ મિનિટ માટે દેશના વડાપ્રધાનની ભૂમિકા ભજવી હતી.

પોતાની આગવી શૈલીમાં, સંજય દત્તે વડાપ્રધાન તરીકે 'ગાંધીગીરી'નો અભિનય કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
📲Get App