🔥 TRENDING विष्णु धाम महोत्सव की तैयारियों का डीए... गुरवा चौक में बिना नंबर प्लेट गाड़ी से... তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... UP Congress In‑Charge Says SP Alliance... Taj Mahal Urs Committee Demands Action... Woman and Two Daughters Perish in Hous...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટનો ઉત્તર ઝોન પ્રવાસ: પાલનપુર અને ડીસામાં વિવિધ કાર્યક્રમો
Politics

પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટનો ઉત્તર ઝોન પ્રવાસ: પાલનપુર અને ડીસામાં વિવિધ કાર્યક્રમો

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 02 Oct 2026, 08:50 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ આગામી 3 ઓક્ટોબર, 2026ના રોજ ઉત્તર ઝોનના પ્રવાસે રહેશે. તેઓ પાલનપુર અને ડીસા તાલુકામાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ આગામી 3 ઓક્ટોબર, 2026ના રોજ ઉત્તર ઝોનના પ્રવાસે રહેશે. તેમના પ્રવાસની શરૂઆત પાલનપુર તાલુકાના નડાસર ગામે સવારે 11:00 કલાકે સેવા સેતુ કાર્યક્રમથી થશે.

ત્યારબાદ, તેઓ બપોરે 12:30 કલાકે ડીસા તાલુકાની કચ્છી કોલોની ખાતે આગણના ઉત્સવન કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 1:00 કલાકે તેઓ ડીસા ખાતે સ્માર્ટ કોમ્પ્લેક્સની મુલાકાત લેશે અને બપોરે 1:30 કલાકે કાર્યકર્તા નિવાસ્થાને ભોજન લેશે.

પ્રવાસના અંતિમ ચરણમાં, બપોરે 2:30 કલાકે તેઓ થરા શહેરમાં મંત્રી શ્રી પ્રવીણભાઈ માડીના કાર્યાલયની મુલાકાત લેશે અને ત્યાં ચૂંટણીકાર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
📲Get App