🔥 TRENDING भीलवाड़ा में अकाउंटेंट ने 8 करोड़ की ह... विज्ञान फाउंडेशन की 30 छात्राओं ने किय... Dhanush Wins Entertainment Popular Cho... Anil Ravipudi Promotes Vidudala's Firs... Tamil Director Vetrimaaran Faces Criti... Njodi Film Shooting Completed; Hashir’...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિરગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર
Weather

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિરગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર

✍️ Reporter: ARVIND BAMBHANIYA 🗓 01 Oct 2026, 04:24 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર સોમનાથ જિલ્લાના ગિરગઢડા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ગિરગઢડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
આ વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સ્થાનિક લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે, ખાસ કરીને ઉનાળાની ગરમી બાદ વરસાદની આગાહીને પગલે સૌ કોઈ આનંદિત છે.
📲Get App