🔥 ट्रेंडिंग कालिमेला में वन विभाग की बड़ी कार्रवाई... બાબરા, અમરેલી રોડ પર કુંભારની દુકાનમાં... ಹಟ್ಟಿ ಚಿನ್ನದಗಣಿಯಲ್ಲಿ ಫುಟ್ಬಾಲ್ ಪಂದ್ಯಾವಳ... ಬಸವ ಮಂಟಪ’ ಕೃತಿ ಮುಟ್ಟುಗೋಲು ನಿರ್ಧಾರ ಸ್ವಾ... पीएम मोदी करेंगे नीतीश सेतु का लोकार्प... जबलपुर में पुलिसकर्मी पर चाकू हमला, चा...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રતનપુર હાઇવે પર ટ્રેલર-બાઈક ટક્કર: બાઈક સવારનું ઘટના સ્થળે મોત
अपराध

રતનપુર હાઇવે પર ટ્રેલર-બાઈક ટક્કર: બાઈક સવારનું ઘટના સ્થળે મોત

✍️ रिपोर्टर: Katara Manishkumar Kirithbhai 🗓 01 अक्टू. 2026, 09:08 AM 👁 54
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રતનપુર હાઇવે પર ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર અને બાઈકની ટક્કર થતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ગઈકાલે તારીખ ૩૦/૦૯/૨૦૨૬ ના રોજ રતનપુર હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ટ્રેલર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક ચાલક ટ્રેલરની પાછળની બાજુએ ટ્રેલર સાથે અથડાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App