🔥 TRENDING Drishti IAS Releases Daily Madhya Prad... बिहार में दवा दुकानों पर औषधि नियंत्रण... Sidhu Moosewala’s Father Balkaur Singh... रिम्स जमीन घोटाले में ACB की बड़ी कार्... Congress moves Constitution Protection... Rajasthan Chief Secretary Signs Seoul...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧માં સીસી રોડના રિસર્ફેસિંગ કામ સામે સવાલો...

રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧માં સીસી રોડના રિસર્ફેસિંગ કામ સામે સવાલો...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 01:56 PM 👁 93
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧માં સીસી રોડના રિસર્ફેસિંગ કામ સામે સવાલો...
હલકી ગુણવત્તાના કામનો નગરસેવક જયાબેન ઠાકોરનો આક્ષેપ; મટિરિયલ ટેસ્ટિંગ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામ અટકાવવાની માંગ...
📲Get App