🔥 TRENDING ਹੋਟਲ ਵਿੱਚ ਕਤਲ ਦੇ ਬਾਅਦ ਗੰਜਾ ਲੁਕਾਉਣ ਦੀ ਕ... गोपालगंज पहुंचे राजद सुप्रीमो लालू प्र... ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલે નવસારી ટાઉન અને મહિલા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું
Crime

નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલે નવસારી ટાઉન અને મહિલા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું

✍️ Reporter: Chandrakant Mistry 🗓 30 Sep 2026, 08:54 AM 👁 116
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇન્સ્પેક્શન દરમિયાન કાયદો, વ્યવસ્થા અને ગુના સંબંધિત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યો.

નવસારી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યો.

ઇન્સ્પેક્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ત્યારબાદ ગુના સંબંધિત કામગીરીની વિગતવાર સમીક્ષા કરી.

સમીક્ષા પછી અધિક્ષક પટેલે જરૂરી સૂચનાઓ આપી, પોલીસ કર્મચારીઓને સુધારાત્મક માર્ગદર્શન આપ્યો.
📲Get App