🔥 TRENDING కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઓરંગા નદી કાંઠે બની જાયોરી કરી સક્રિય! તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી
Local

ઓરંગા નદી કાંઠે બની જાયોરી કરી સક્રિય! તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 30 Sep 2026, 01:28 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓરંગા નદી કાંઠે બની જાયોરી કરી સક્રિય! તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી

ઓરંગા નદી કાંઠે
બની જાયોરી કરી સક્રિય!
તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી

📍 વલસાડ

વલસાડના ઓરંગા નદી કાંઠે ખનીજચોરીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. રેતી સાથે નીકળેલા ગાવલ, કાંપ અને માટીનો યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે જમીની તરફ ઢગલા કરી દેવાઈ છે. તંત્ર દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી ચર્ચા છે.
📲Get App