ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો એક મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો તથા ગાંજાના પેકિંગમાં| ઉપયોગમાં લેવાતી પ્લાસિ્ટકની નાની ઝીપવાળી કોથળીઓ સહિત કુલ| રૂ.59,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો