🔥 TRENDING Rajasthan Power Corp to Conduct JE Rec... How to Check Rajasthan 2026 Panchayat... ED Seizes Properties Worth Rs 16 Cr in... स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા ગણપતઇ મહોત્સવના પંડાલમાં ઉપસિ્થત પ્રજાજનોને સાયબર ક્રાઇમ તથા જાહેર સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વારા ગણપતઇ મહોત્સવના પંડાલમાં ઉપસિ્થત પ્રજાજનોને સાયબર ક્રાઇમ તથા જાહેર સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 22 Sep 2026, 12:14 AM 👁 109
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ રામોલ પોલીસ સ્ટેશનનીશી-ટીમદ્વારાગણપતિમહોતસવનાપંડાલમાંઉપસિ્થતપ્રજાજનોને સાયબર ક્રાઇમ તથા જાહેર સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તથા ગણપતઇ મહોત્સવ દરમિયાન છેડતી, ચોરી તથા અન્ય અનિચ્છનીય બનાવો ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે પણપ્રજાજનોનેસમજઆપવામાંઆવીહતી.
📲Get App