🔥 TRENDING ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર... Karnataka Strengthens Lead in Hosting... Suspense Persists Over Rajasthan Crick... વિરમગામ તાલુકામાં ડાંગર કાપવાના કટરથી... Six dead, six injured in two road acci...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હારીજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

હારીજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 21 Sep 2026, 08:17 PM 👁 190
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હારીજ નગરપાલિકા તેમજ હારીજ એસટી ડેપોના તમામ કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં ડેપો પરિસરની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ લોકોને આપ્યો હતો જેમાં હારીજ ડેપો મેનેજર શ્રી જાગૃતીબેન પટેલ તથા ચંદ્રકાંતભાઈ દરજી તથા વિપુલભાઈ પ્રજાપતિ તથા હરજીભાઈ ઠાકોર તથા દેવુભા સહિતના કર્મચારી સ્ટાફ હાજર રહી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું...
📲Get App