🔥 TRENDING Azam Khan: Today's Congress Leadership... Uttar Pradesh plants over 40 crore tre... Azam Khan mocks Asaduddin Owaisi with... Mizoram’s environmental watchdog urges... Mizoram and Assam Agree to Maintain St... Gorakhpur
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુદરા શહેર વિસ્તારમાં આવેલ એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળથી માદક પદાર્થ ગાંજો ૫૦૦ ગ્રામ, કિં.રૂ ૨૫,૦૦૦/-
 નાંમુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશિ્ચમ કચ્છ-ભુજ.

મુદરા શહેર વિસ્તારમાં આવેલ એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળથી માદક પદાર્થ ગાંજો ૫૦૦ ગ્રામ, કિં.રૂ ૨૫,૦૦૦/- નાંમુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશિ્ચમ કચ્છ-ભુજ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 21 Sep 2026, 11:40 PM 👁 91
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલ ઇસમ
બિતલ દશરથ મંડલ, ઉવ. ૨૮, રહે. મુળ ગામ. બિશનપુર, વોર્ડ નં. ૩, તા. ધબૌલી, જી. સહરસા, બિહાર, હાલ. રહે. એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળ, મુંદરા-કચ્છ.
કબ્જે કરેલ મુદ્દામાલ કુલ્લેકિં.રૂ.૩૦,૬૦૦૦ /-
(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો૫૦૦ ગ્રામ કિં.રૂ.૨૫,૦૦૦/-
(૨) મોબાઈલ નંગ- ૦૧કિં.રૂ.૫૦૦૦/-(૩) રોકડારૂપીયા૬૦૦/-
📲Get App